કોઇની પણ વાતમાં પડતો નથી,
àªàªŸàª²à«‡ હà«àª‚ કોઇને નડતો નથી.
જે ઘડીઠજે મળà«àª¯à«àª‚ મંજૂર છે,
àªàª¾àª—à«àª¯ સાથે હà«àª‚ કદી લડતો નથી.
કોણે છલકાવà«àª¯àª¾ નજરના જામને,
આમ તો હà«àª‚ જામને અડતો નથી.
હામ હૈયામાં છે મારા àªàªŸàª²à«‡,
ઠોકરો ખાઉં છà«àª‚ પણ પડતો નથી.
Author: The King
Posted On: 02-Jul-2010