Shayari
એક શમણું આંખ માં અચરજ પામતા તૂટી ગયું, દેખાઈ વિચિત્રતા એવી કે ડર ના મારે ઉડી ગયું, વાસ્તવિકતા ની નજીક વધુ જોવા ની લાલચે છુટી ગયું.. :(
Category: General Shayari        Posted On: 02-Jul-2010