કોરા કાગળ પર àªàª¨à«àª‚ ચિતà«àª° બનાવà«àª¯à«àª‚, કલà«àªªàª¨àª¾ ના રંગો પૂરી ને રંગીન બનાવà«àª¯à«àª‚, કેવી અસર હતી મારા પà«àª°à«‡àª® માં કે, ચિતà«àª° માં પણ àªàª¨àª¾ હૃદય ને ધબકતà«àª‚ બનાવà«àª¯à«àª‚….
- in General Shayariતને ચાહવા માં કંઇક ખોઈ બેઠા, હતા બે-àªàª• અશà«àª°à« àªàª¨à«‡ રોઈ બેઠા, કરà«àª¯à«àª‚ વà«àª¹àª¾àª² થી મેશ નà«àª‚ તે જ ટપકà«àª‚, અમે દાગ સમજી ને ધોઈ બેઠા….
- in General Shayariવેદના મારી જીવન સંગીની હતી, મેં તો સતત àªàª¨à«€ àªàª‚ખી હતી, પà«àª°à«‡àª® નà«àª‚ ઉપવન હતà«àª‚ આ મન છતા, પà«àª°à«‡àª® ની ચારો તરફ તંગી હતી…
- in General Shayariàªà«àª²à«àª«à«‹ જો તમારી àªàª• રાત બની જાય, અને નાજà«àª• આ ચેહરો ચાંદ બની જાય, હાસà«àª¯ તણા મોતી સિતારા બની જાય, તો જીવન આ મારà«àª‚ સà«àªµàª°à«àª—ાકાશ બની જાય….
- in General Shayariકેમ રે કેહવાય, કેમ રે સેહવાય, તારા વિના હવે કેમ રે રેહવાય, આ તો àªàªµà«€ ઘડી આવી છે પà«àª°àª¿àª¯à«‡, જેમાં ના રે જીવાય, ના રે મરાય….
- in General Shayariશà«àªµàª¾àª¸ માંથી આ મહેક લઇ જા, મારી પાસે થી આજે કંઇક લઇ જા, જો કેવà«àª‚ ધબકે છે નાદાન, આ દà«àª–તà«àª‚ હૃદય ઘડીક લઇ જા..
- in General Shayariફાયદો કà«àª¯àª¾àª‚ કોઈને થાય છે, તોય લોકો પà«àª°à«‡àª® કરતા જાય છે, દિલ ગà«àª®àª¾àªµà«€ બેઠા ઠનà«àª•શાન મા, ને નફા મા દરà«àª¦ લેતા જાય છે…………
- in General Shayariકà«àª¯àª¾àª‚ક મળે તો કેહà«àªœà«‹ àªàª®àª¨à«‡, દરરોજ છબી àªàª®àª¨à«€ નિહાળી રહà«àª¯à«‹ છà«, જિંદગી આમ તો મારી જ છે, પણ યાદ મા àªàª®àª¨à«€ ખપાવી રહà«àª¯à«‹ છà«â€¦..
- in General Shayariપà«àª°à«‡àª® મા સપના દેખાય બહૠછે, તે રાત મા અમને જગાડે બહૠછે, હà«àª‚ આંખો મા કાજળ લગાઉં તો કેમ, આ આંખો ને લોકો રડાવે બહૠછે…..
- in General Shayariબે અકà«àª·àª° નો સંગાથ લઇ ને, ખà«àª¦ ની ગàªàª² લખી રહà«àª¯à«‹ છà«, તારા દિલ મા શà«àª‚ છે નથી જાણતો છતા, આપના પà«àª°à«‡àª® ના દીવા સà«àªµàªªà«àª¨à«‹ જોઈ રહà«àª¯à«‹ છà«â€¦..
- in General Shayariખારાશ મા પણ મીઠાસ છે, નહીતર ખારા àªàªµàª¾ મીઠા (નમક), નà«àª‚ નામ મીઠà«àª‚ ના પડà«àª¯à«àª‚ હોત !!
- in General Shayariદિલ માં કૈક કૈક થાય છે àªàª•ાંત માં, મન ગણà«àª‚ મà«àª¨à«àªœàª¾àª¯ છે àªàª•ાંત માં, àªà«‚લવા જેને ચાહà«àª‚ છૠઠજ તો, યાદ આવી જાય છે àªàª•ાંત માં…
- in General Shayari