ના આ પર ડà«àª¬à«‚ કે ના પેલે પાર ડà«àª¬à«‚, તમનà«àª¨àª¾ છે આ દિલ ને કે હૂ તારા પà«àª°à«‡àª® મા મજ઼à«àª§àª¾àª° મા ડà«àª¬à«‚
- in General Shayariજીવન મા તારા વગર કાઇ નથી, તારા પà«àª°à«‡àª® વગર મારો પà«àª°à«‡àª® કાઇ નથી, હà«àª‚ વિચાર મા ખોવાયો છૠતારા, કે મારા વિચાર તારી યાદ વગર કાઇ નથી….
- in General Shayariજે તમને ગમે છે àªàª¨à«€ સામે બને તો ઓછૠબોલો કારણકે જે તમારા મૌનને ના સમજી શકે ઠતમારા શબà«àª¦à«‹àª¨à«‡ પણ કà«àª¯àª¾àª°à«‡àª¯ નહી સમજી શકે
- in General Shayariમિતà«àª° ઠàªàªµà«€ વà«àª¯àª•à«àª¤àª¿ છે કે જે તમારા હà«àª¦àª¯ મા ગà«àª‚જà«àª¤àª¾ ગીત ને જાણે છે , અને ઠજ ગીત ને યાદ કરાવે છે જà«àª¯àª¾àª°à«‡ તમે ગીત ના શબà«àª¦à«‹ àªà«àª²à«€ જાઓ છો.
- in General Shayariપà«àª°à«‡àª®àª¨àª¾àª‚ પà«àª·à«àªªà«‹, àªàª°à«€àª¨à«‡ રાખજો… દિલ દીધà«àª‚ છે, સાચવીને રાખજો… દà«àªƒàª–ના દિવસોમાં ઠકામ આવશે, ગàªàª² àªàª•ાદ મારી લખીને રાખજો..
- in General Shayariજીવનમાં મà«àª¶à«àª•ેલીઓ તો અનેક હોય છે. પરંતà«, તે દરેકનો àªàª• રસà«àª¤à«‹ હોય છે. અને ઠરસà«àª¤à«‹ àªàª¨à«‡ જ મળતો હોય છે કે જેનો ચહેરો સદાય હસતો હોય છે
- in General Shayariછે ઘણા àªàªµàª¾ કે, જેઓ યà«àª—ને પલટાવી ગયા, પણ બહૠઓછા છે, જેઓ પà«àª°à«‡àª®àª®àª¾àª‚ ફાવી ગયા. હà«àª‚ વીતેલા દિવસો પર àªàª• નજર કરતો હતો, યાદ કંઈ આવà«àª¯à«àª‚ નહીં, પણ આંસà«àª“ આવી ગયાં.
- in General Shayariસંબંધો àªàªµàª¾ બનાવ જો કે, જેમા શબà«àª¦à«‹ ઓછા ની સમજ વધૠહોય, વિવાદ ઓછા ને સંવાદ વધૠહોય, પà«àª°àª¾àªµàª¾ ઓછા ને પà«àª°à«‡àª® વધૠહોય..
- in General Shayariસંબંધો àªàªµàª¾ બનાવ જો કે, જેમા શબà«àª¦à«‹ ઓછા ની સમજ વધૠહોય, વિવાદ ઓછા ને સંવાદ વધૠહોય, પà«àª°àª¾àªµàª¾ ઓછા ને પà«àª°à«‡àª® વધૠહોય..
- in General Shayariયૂગો ની ઓળખ પણ પલ વાર મા છૂટી જાય છે, જેમ આકાશ માંથી તારા તૂટી જાય છે, સà«àª¨à«‡àª¹ નો સંબંધ આ વળી કેટલો ?? કે પાંખ આવતા જે પંખી ઉડી જાય છે
- in General Shayariદરેક માણસ પાસે àªàª• àªàªµà«àª‚ મોટà«àª‚ કબà«àª°àª¸à«àª¤àª¾àª¨ હોવà«àª‚ જોઇàª, કે જેમાં ઠપોતાના મિતà«àª°à«‹àª¨àª¾ દોષો દફનાવી શકે !!
- in General Shayariઅમારી આંખો માં અશà«àª°à« ઘણા છે, કે આ દà«àª¨àª¿àª¯àª¾ માં બેઈમાન ઘણા છે, પà«àª°à«‡àª® અમે કરà«àª¯à«‹ છે અમને પૂછો, પà«àª°à«‡àª® માં રિસામણા મનામણા ઘણા છે…..
- in General Shayari